બેચના નિયમો :- 1. ફી પૂરી ભરી હશે તો જ Recording Course શરૂ થશે. પેમેન્ટ કર્યાના 24 થી 72 કલાકમાં આપનો કોર્સ એક્ટીવેટ કરવામાં આવશે. 2. ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ. 3. કોર્સમાં રેકોર્ડેડ લેક્ચર્સ રહેશે. 4. આ કોર્સમાં જોડાવા વિદ્યાર્થી પાસે એન્ડ્રોઈડ વર્ઝન 7 હોવું જરૂરી છે. 5. તમે ખરીદેલા COURSE ના VIDEO, TEST અને MATERIALS માત્ર અને માત્ર APPLICATION માં જ તમે ખરીદેલા COURSE ની અંતિમ VALIDITY DATE સુધી જ જોઇ શકાશે. 6. વિધ્યાર્થી મિત્રો એ ખાસ નોંધ લેવી કે APPLICATION માંના VIDEO ના SCREENSHOT નહીં લઇ શકાય તથા PDF MATERIALS ના પણ SCREENSHOT કે PRINT કાઢી શકાશે નહિ. 7. ભરેલી ફી બીજા વિદ્યાર્થીના કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ. 8. જે બેચમાં એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજી કોઈ બેચ/કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ. 9. ટેસ્ટના સમય અને શિડ્યુલમાં સંજોગોવસાત ફેરફાર થાય તો તે વિદ્યાર્થીને માન્ય રહેશે. 10. કોચિંગ એપમાં લેક્ચર રેકોર્ડેડ હશે. સંજોગોવસાહત કોઈ ટેક્નિકલ કારણસર તેમાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી. 11. જે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વીડિયો પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ. 12. કિશ્વા કેરિયર એકેડમી Offline જે કોઈ વિષયના ફેકલ્ટી હોય, તે જ ફેકલ્ટી ઓનલાઈન રેકોર્ડેડ કે લાઇવ કોચિંગમાં ન પણ હોય એ અંગે વિધ્યાર્થી મિત્રો એ ખાસ નોંધ લેવી તથા આ બાબતે હવેથી કોર્સ ખરીદનાર વિઘ્યાર્થી ને આ બાબતની જાણ છે એવું માનવામાં આવશે.બેચની માહિતીમાં દર્શાવેલ ફેકલ્ટી કોઈ કારણોસર ઉપલબ્ધ ના હોય તો સંસ્થા દ્વારા બીજી કોઈ ફેકલ્ટી મૂકવામાં આવી શકે છે. 13. વ્યક્તિગત કારણોસર ફેકલ્ટી બદલી આપવામાં આવશે નહિ. 14. ઉપરના નિયમોમાં સંજોગોવસાત ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ્ય અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થઈ શકે છે.